મેઘધનુષ ને પાર - 3 - છેલ્લો ભાગ

  • 3.4k
  • 1.4k

ભાગ : ૩ ડેપો થી થોડે દુર ની દુકાને મૃગેશ ચીજ વસ્તુઓ લેવા પહોંચ્યો. ત્યાં તેણે રસ્તામાં વેલજી ને જોયો અને તેના મનમાં વિચાર આવ્યો કે અત્યારે દિનેશભાઈ નથી, આ જ મોકો છે વેલજી જરૂર મેઘપુર અને નરેશભાઈ વિશે વધુ જાણતો હશે. તે વેલજી તરફ આગળ વધી જ રહ્યો હતો એટલા માં તેનું ધ્યાન વરસાદ માં ભીંજાયેલી એક સ્ત્રી તરફ ગયું. એ સ્ત્રી સવારે બસમાં હતી તેના જેવી જ આબેહુબ લાગતી હતી. જોકે બસમાં હતી તેના કરતાં વધુ યુવાન લાગતી હતી એટલે મૃગેશે ધારણા કરી કે આ બસમાં હતી એ સ્ત્રી ના સગા માંથી કોઈ હોવી જોઈએ. દેખાવડી અને શરીર