જતીન ભટ્ટ(નિજ) સ્વરચિત એક ખડખડાટ હસાવે તેવી અલગ જ હાસ્યરચના : horn ok pleaseઆપણા પ્રિય વાહન વ્યવહાર મંત્રી શ્રી એ જાહેર કર્યું છે કે હવે ગાડી ઓના હોર્ન કર્કશ નઈ આવે, પણ કર્ણમંજુલ સંગીત વાળા આવશે, એટલે હોર્ન બનાવવાવાળી કંપનીઓએ મલ્ટિપલ વન લાઇનર ગીતસંગીત આવે એવા પેનડ્રાઈવવાળા હોર્ન બનાવવા ના ચાલુ કર્યા,...તો હવે જુઓ કે ભવિષ્ય માં કેવો સીનારીઓ થશે:ચંદુ ને TRB જવાન તરીકે નોકરી મળી ,સરકારે એને ટ્રાફીક પોઇન્ટ પર જે છત્રીકેબિન આવે એમાં રહીને ટ્રાફિક કંટ્રોલ કરવાનું કીધું અને એના હાથમાં દેશી સિસોટી ને બદલે મલ્ટિપલ મ્યુઝીક વાળું ઇન્સ્ટ્રુમેન્ટ પકડાવી દીધું,...એટલે ચંદુ તો કેબિન