પ્રાયશ્ચિત - 18

(87)
  • 10.3k
  • 9.1k

પ્રાયશ્ચિત પ્રકરણ - 18સાઈટ ઉપર જઈને બંગલાની ડીઝાઈન અને આજુબાજુ ની ગાર્ડન માટે ની વિશાળ જગા જોઈને કેતને સાત નંબર નો બંગલો લેવાનું મનોમન નક્કી કરી દીધું. દરવાજો પૂર્વ તરફ ખુલતો હતો એ પણ એક પ્લસ પોઈન્ટ હતો. એ લોકો ફરીથી બિલ્ડરની ઓફિસમાં આવ્યા. " જુઓ નીતિનભાઈ સાત નંબર નો બંગલો અમે ફાઇનલ કરી રહ્યા છીએ. આ સાહેબ આપણા જામનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબ ના રિલેટિવ છે અને ભાવ પણ એ રીતે લેવાનો છે. તમે પપ્પા આવે એટલે એમની સાથે વાત કરી દેજો અને ફાઈનલ કિંમત મને ફોન ઉપર કહી દેજો અથવા પપ્પા સાથે વાત કરાવજો. કાલે હું ફુલ પેમેન્ટનો ચેક આપી