બદલો - (ભાગ 19)

(32)
  • 3.8k
  • 1
  • 2.1k

અભી અને નીયા વેટ્રો રેસ્ટોરન્ટ માં પહોચી ગયા હતા...ગાડી પાર્ક કરીને અભી નીયા પાસે આવ્યો... બંને અંદર આવ્યા...વેટ્રો રેસ્ટોરન્ટ આ શહેર નું ખૂબ પ્રખ્યાત રેસ્ટોરન્ટ હતું....સફેદ ગોળાકાર ટેબલ ની સામસામે બેઠેલા અભી અને નીયા એ મૌન વ્રત ધારણ કર્યું હતું...જ્યારથી બંને સાથે હતા ત્યારથી અત્યાર સુધી એક શબ્દ પણ બોલ્યા ન હતા...આજુબાજુ નજર ફેરવતી નીયા એ અભી તરફ નજર કરી ત્યારે અભી એને જ જોઈ રહ્યો હતો પરંતુ નીયા ની નજર આવતા એક ઝાટકા માં નજર ફેરવી લીધી જે નીયા એ નોંધ્યું એટલે એને હસુ આવી ગયું..."વ્હોટ ...."નીયા તરફ નજર કરીને બંને ભવા ઊંચા કરીને અભી એ પૂછ્યું..."નથીંગ..." બોલીને નીયા