બદલો - (ભાગ 17)

(29)
  • 3.8k
  • 2
  • 2.1k

" તમને ત્યારે જ ખબર હતી કે તમે જેલમાં જવાના છો...એટલે તમે પહેલેથી જ મર્ડર પ્લાનિંગ કર્યું હતું એમ ને..." ઉભી થઈને ઉશ્કેરાટમાં આવીને સ્નેહા એના મમ્મી ને કહી રહી હતી... આંખમાં આંસુ સાથે સંગીતા ઉભી થઇ અને બોલી... "પેલા મારી વાત સાંભળી લે દીકરા...મે તને ત્યારે પણ કહ્યું હતું કે મે કંઈ ખોટું નથી કર્યું..." સ્નેહા ધડ દઈને થોડી દૂર બેઠી અને બોલી... "જલ્દી કહો જે કહેવાનું હોય એ...મને ઘૃણા આવે છે એક ખૂન કરનાર સ્ત્રી સાથે બેસવાથી..." બીજું કંઈક બોલીને વાત ને વધારવા કરતા સંગીતા મૂળ વાત ઉપર આવી ગઈ... " જ્યારે હું તને અને તારા પપ્પા ને