નસીબ નો વળાંક - 16

(18)
  • 4.8k
  • 1.5k

આગળના પ્રકરણમાં આપણે જોયું કે યશવીર અને અનુરાધા આંખોથી પોતાની લાગણીઓનો અદભુત મેળાપ માણી રહ્યા હતાં એવામાં અનુરાધા ની પાંપણ નો ઝબકારો થતાં એ ઝબકી ગઈ અને આજુબાજુ ના હકીકત વાતાવણ વાળા માહોલ માં ફરી આવી ગઈ. એણે જોયું તો એ ઉપરાઉપરી કપડાં સૂકવી રહી હતી... આમ પોતાને આમ બાવરી થઈ ગયેલી જાણી અનુરાધા નીચું જોઈ મનોમન હસવા લાગી..અને ફરીથી કપડાં સુકાવવા લાગી... યશવિરની નજર તો હજુ અનુરાધા ઉપર જ હતી.ત્યારબાદ ગોપાલે યશવિરને બૂમ પાડીને એની પાસે બોલાવ્યો. જેવો યશવીર અનુરાધા ઉપરથી નજર હટાવી ગોપાલ પાસે પહોંચ્યો કે એણે અનુરાધા ની એક ચીસ સાંભળી.."હાય રામ..!!"યશવિરે જેવું પાછળ ફરીને જોયું કે