નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મનિષા જમવાનુ લઈ ખેતર જાય છે. ભીમાદાસ અને મનિષા જમે છે. જમી ને ભીમાદાસ એમના કામે લાગી જાય છે. મનિષા ઓરઙી મા આરામ કરતી હોય છે અને વિરલ વિશે વિચારતી હોય છે. હવે જોઈએ આગળ..... સાંજ થવા આવી હોવાથી મનિષા ઘરે જવા નીકળે છે. રસ્તા મા પણ વિરલ વિશે જ વિચારતી હોય છે. એવા મા જ એને વિરલ દેખાય છે. એ એનો ધંધો કરવા ગામ બાજુ જાય છે. મનિષા જલ્દી જલ્દી દોડી ને વિરલ પાસે પહોંચે છે. મનિષા