લવ ની ભવાઈ - 46

  • 2.9k
  • 992

હવે આગળ, રિશેષ પછીના સેસનમાં સર આવીને ઊભા રહી છે બપોર સુધીનો આ સેસન બે કલાકનો હતો પણ સર વહેલા પૂરું કરે તે કોઈ એંગલ થી દેખાતું ના હતું .બધા વિધાર્થી કલાસમાં આવતા અને સર ફરી એકવાર બધાને પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે ધીમે ધીમે દેવ અને ભાવેશ બંને એકબીજાને ટક્કર આપવા લાગે છે ભાવેશની સાથે સાથે દેવ પણ વધુ ને વધુ જવાબ આપવા તત્પર બન્યો પણ વધુ સમય સુધી ભાવેશ સામે લડી શક્યો નહીં બે થી ત્રણ પ્રશ્નો ના જવાબ ખોટા