દિલચસ્પ સફર - 6

  • 2.5k
  • 956

> વૃત્તાંત : ૦૬ ના... ના શ્રેય આમ ના બોલો તમે ખાસ છો, તમારી ગેરહાજરી મેં અનુભવી લીધી છે... તમે ખૂબ મહત્વ ધરાવો છો મારા જીવનમાં. હું તમને હર એક ક્ષણ યાદ કરું છું દુઃખમાં સુખમાં રોજ દરરોજ હું તમને યાદ કરી ઘણીવાર રડી છું... આજે પણ રડી છું... મને તમારી આદત પડેલી છે જે કોઈના આવવાથી પણ મુકાઈ એમ નથી તમે સમજો છોને એ આદત માં સર્વસ્વ આવી ગયું. આટલું બોલી નિધિ પ્રયાસ કરે છે કે કાશ શ્રેય તેના તરફ હકારાત્મક વલણ અપનાવી એક નવી શરૂઆત કરે. શ્રેય કશું બોલતો નથી.... નિધિ કહે છે મારી વાતો તમે સમજી ગયા છો કેમ