દિલચસ્પ સફર - 4

  • 2.9k
  • 1.2k

> વૃત્તાંત : ૦૪ શ્રેય કહે છે," વલોપાતની વ્યાખ્યા મને પૂછો એ આજે પણ મારી રગ રગમાં કોઈએ આપેલી ગળથૂથી માફક જીવંત છે. જે હંમેશા મને ફરી એ સમયમાં ગરકાવ કરી જાય છે. અનુભવ્યું ને તમે જોયું ને કેવો જીવ વલખાં મારે છે એવું લાગે કે કોઈ જીવતી જાગતી રીતે દેહમાંથી જીવ ને ના ગમતી રીતે લઈ જવા આવ્યું હોય એ રીતે વલોપાત કરતો થઈ જાય....અમે ચરમસીમાની પેલે પાર જઈને બહુ કહ્યું બહુ સમજાવ્યું... અફસોસ..... અરે.... તમે રડો માં તમને ખબર છે કે ભૂલી ગયા... આજે પણ મને આ મોતી જેવા આંસુ બહાર આમ નકામા વેરાઈ એ જરા પણ નથી ગમતું...મને