દિલચસ્પ સફર - 3

  • 2.8k
  • 1.1k

> વૃત્તાંત : ૦૩ શ્રેય : જ્યારે પરિસ્થિતિ ને લડવા કોઈ સાથી તમારી સાથે ઊભો હોય ત્યારે મજબૂરી ક્યાં આવે છે.... એ કપરી પરિસ્થિતિ ને અગાઉ થી જાણી લીધી હોય તેમાં શરૂઆતી તબક્કે કદાચ થોડું દુઃખ આવે પણ પાછળ સાથોસાથ સુખ નો સાગર આવતો જોઈ રહ્યા હોય તેમ છતાં પરિવર્તન અને મજબૂરીના નકામા પાટીયા આપમેળે ટાંગી દેવા એ હું વ્યાજબી નથી માનતો.નિધિ : તમારું પોસ્ટ ગ્રેજ્યુએશન ક્યાં પહોંચ્યુ...શ્રેય : એ તો એ જ વર્ષે પૂરું થઈ ગયું જ્યારે તમે... નિધિ : હા... જ્યારે તમે શું... શ્રેય : ના કશું નહીં. તે જ વર્ષે પૂરું થઈ ગયું અને થોડા સમય માં બીજી કંપની માંથી