રૂમ નંબર 25 - 1

(15)
  • 5.3k
  • 2.7k

રૂમ નંબર 25 લેખક યુવરાજસિંહ જાદવ Copyrights આ પુસ્તક કે તેનો કોઈ પણ અંશ કોઈ પણ પ્રકારે, કોઈ પણ માધ્યમમાં જાહેર કે ખાનગી પ્રસાર/વ્યવસાયિક તથા બિનવ્યવસાયિક હેતુ માટે પ્રિન્ટ/ઈન્ટરનેટ (ડીજીટલ)/ ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપમાં લેખક-પ્રકાશકની લેખિત પરવાનગી વિના ઉપયોગમાં લેવો ગેરકાનૂની છે. યુવરાજસિંહ જાદવ આ પુસ્તકના બધા જ અધિકાર લેખકના હસ્તક છે. અર્પણ મારા માતા-પિતાને. . . . -પ્રિય મિત્રોને. પ્રસ્તાવના ભૂત એટલે શું!!! લોક માન્યતા મુજબ, કોઇ વ્યક્તિ એટલે સ્ત્રી કે પુરુષ જેની ઈચ્છા અધૂરી રહી છે. તે પોતાની ઈચ્