લોસ્ટ - 9

(37)
  • 5.1k
  • 2
  • 2.2k

પ્રકરણ ૯"રાધિ બેટા......" તસ્વીરમાંથી નીકળેલી સ્ત્રીએ પ્રેમથી રાધિકાને બોલાવી, તેણીના અવાજમાં જાણે કે કોઈ જાદુ હોય એમ રાધિકા તેની તરફ ખેંચાઈ."તમે કોણ છો? તમેં મારું નામ કેવી રીતે જાણો છો?" રાધિકાના મનનો ડર ઓછો થઇ ગયો હતો."હું આ ઘરની માલિકણ આધ્વીકા રાઠોડ છું, અને તારું નામ મેં જ તો તને આપ્યું હતું બેટા." આધ્વીકાએ પ્રેમાળ સ્મિત રેલાવ્યું."આધ્વીકા... આ નામ મેં ક્યાંક સાંભળેલું છે, પણ ક્યાં?" રાધિકા ગણગણી અને અચાનકજ કંઈક યાદ આવતા તેં ચમકી,"રાવિકા...... રાવિકાની મમ્મીનું નામ પણ આધ્વીકા જ હતું. તમે રાવિકાના મમ્મી છો?""હા, રાવિ મારી દીકરી છે અને તું પણ મારી....." આધ્વીકા તેની વાત પુરી કરે એના પહેલાંજ