લોસ્ટ - 8

(27)
  • 5.5k
  • 2
  • 2.4k

પ્રકરણ ૮"તમે શું બોલી રહ્યાં છો દીદી, મમ્મી અમને મારી નાખશે." નિવાસ અને નિગમ એકીસાથે બોલી ઉઠ્યા."તમે બન્ને મારી હેલ્પ કરશો કે મિશન ઓલ્ડ હાઉસમાં?" રાવિકાએ બન્ને સામે વારાફરતી જોયું."પણ દીદી, બાળપણથી અમને સખત મનાઈ કરવામાં આવી છે આપણા જુના ઘરે જવાની." નિવાસ બોલ્યો."ઠીક છે, હું એકલી જતી રઈશ. હું તમને હજુ કાલેજ મળી છું તો તમે મારી મદદ સુકામ કરશો." રાવિકા નકલી આંસુ વહાવીને તેના ઓરડામાં જતી રહી, તેં જાણતી હતી કે તેનો ઈમોશનલ અત્યાચાર કામ લાગશે જ.બીજા દિવસે સવારે નિવાસ અને નિગમ રાવિકા પાસે આવ્યા અને અંગુઠો ઉપર કરીને કહ્યું કે બન્ને રાવિકાની હેલ્પ કરશે.નાસ્તો કર્યા પછી જીવનની