લોસ્ટ - 7

(29)
  • 4.3k
  • 2.3k

પ્રકરણ ૭એ દિવસે ન તો રાધિકાનો ફોન આવ્યો ન તો રાધિકા આવી. રાવિકાને લઈને તરત ન્યૂયોર્ક પાછા વળવાના ઈરાદાથી ભારત આવેલ જિજ્ઞાસા અને રયાન માટે અહીં રહેવું કે જવુ એ નિર્ણય લેવો ખુબ આકરો થઇ પડ્યો હતો.અહીં રોકાય તો રાવિકાનો ભૂતકાળ તેની સામે આવી જવાનો ડર હતો અને અહીંથી જાય તો રાધિકાને ન મળી શકવાની ચિંતા હતી.રયાન પપ્પાના છેલ્લા વાક્યનો મતલબ સમજવાનો પ્રયત્ન કરતી રાવિકા એટલું તો સમજી જ ગઈ હતી કે આ ઘરમાં હાજર એકેય જણ તેના પ્રશ્નનો જવાબ નઈ આપે.વિચારોમા અટવાયેલી રાવિકાની નજર પરસાળમાં નિરાશ ચેહરે બેઠેલી જિજ્ઞાસા ઉપર પડી.જિજ્ઞાસાની બાજુમાં બેસીને તેનાં ખભા ઉપર માથું ઢાળીને રાવિકા