ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-23

(68)
  • 4.4k
  • 3
  • 2.2k

(કિઆરા અને અર્ચિત વિશે ઊંધુ વિચારી રહેલો વિન્સેન્ટ જ્યારે જાણે છે કે તે બંને ભાઇબહેન છે ત્યારે તેને ખુશીના માર્યા કિઆરાની સામે આવી જાય છે.કિઆરા તેને તેના પ્લાનમાં સામેલ કરે છે.ઘણીબધી મહેનત પછી તેને ખબર પડે છે કે તે રીપોર્ટ કોણે બનાવ્યાં હતા.)"હેલો,તમને કહું છું.હું અહીં પહેલેથી બેસેલો છું."રોનકે કહ્યું."એટલે જ તો અમે અહીં આવ્યા કેમકે તું અહીં બેસેલો હતો.તારું જ કામ છે અમારે."અર્ચિતે કહ્યું."મારું શું કામ છે?તમારે જે પણ કામ હોય તે તમે રીસેપ્શન પર કહો.હું તો ઓફિસમાં છું મારું કામ રીપોર્ટ બનાવવાનું છે.જાઓ અહીંથી બીજે ક્યાંય બેસો."રોનકે ગુસ્સામાં કહ્યું."અમારે પણ એક રીપોર્ટ જ બનાવડાવવાનો છે."કિઆરા બોલી."શું ?રીપોર્ટ બનાવડાવવાનો