રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 1

(20)
  • 12.8k
  • 1
  • 6.2k

ઘણા સમય પહેલા...એક સુંદર ઉજ્જૈન નગરીમાં,એક ભોજ રાજા નામક રાજા રાજ્ય કરતો હતો..રાજા ખૂબ જ પરાક્રમી અને પ્રજા પ્રેમી હતા.... તેના રાજ્યમાં કોઈ જ બધા જ સુખી સંપન્ન અને સંસ્કારી હતાં.... બધા હળીમળીને રહે...તેમના દરબારમાં જ્ઞાની ઓ નો અને કલાકારો નો ભંડાર હતો...રાજા પોતાના વચનો નું પાલન કરનાર અને સત્યવાદી હતાં..આવા આ રાજ્યમાં,એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે... બંને ખુબ જ ધમૅપરાયણ હતા...તેમને કોઈ જ સંતાન ન હતું...એક દિવસ બ્રાહ્મણ ને કાશી જવાનું થયું.. હવે એને બ્રાહ્મણની ચિંતા થવા લાગી... કેમ કે તે બ્રાહ્મણી ને એકલા મૂકી ને ક્યારેય ગયો ન હતો...અને પહેલા ના જમાના માં તો લોકો ચાલતા,બંને જતા... બ્રાહ્મણ ને