પ્રતિશોધ એક આત્મા નો - 1

(27)
  • 6.6k
  • 6
  • 3.2k

પ્રતિશોધ ભાગ 1રાતના લગભગ અગિયાર વાગ્યા હતા . રોમીલ ખૂબ સાવચેતીથી માઉન્ટ આબુ ના ઘાટ પર ગાડી ચલાવી રહ્યો હતો . ડિસેમ્બરનો મહિનો ખૂબ ઠંડી વાળો ઘાટ ઉપર ખુબ ધુમ્મસ હતું. ગાડી ની લાઈટ પહોંચે ત્યાં સુધી નોજ રસ્તો સાફ દેખાતો હતો .લગભગ ચાલીસની સ્પીડે એ ગાડી ચલાવી રહ્યો હતો એની સાથે એની કોલેજના ચાર મિત્રો હતા વિકાસ, અનિલ ,ચાર્મી અને નિષ્કા .પાંચ મિત્રો ન્યુ યર ઉજવવા અમદાવાદ થી માઉન્ટ આબુ જઈ રહ્યા હતા . ગાડીમાં ફુલ અવાજ સાથે મ્યુઝિક ચાલુ હતું . બધા મસ્તીના મુડમાં હતા .રોમીલ ડ્રાઈવ કરી રહ્યો એની બાજુમાં વિકાસ બેઠો હતો. અચાનક એમણે જોયું એક