કૃપા - 2

(12)
  • 5.2k
  • 2.4k

( અગાઉ આપડે જોયું કે,પાંચ બહેનો માં નાની કૃપા જેની આખો માં દુનિયા જીતવાના રંગ છે,અને એ જ એની મુસીબતો નું કારણ બને છે.હવે આગળ...) કૃપા અને રામુ એ એકનાની ઓરડી તો ભાડે રાખી હતી,કૃપા ને પહેલે થી જ રામુ એ બહુ કોઈસાથે વાત ચિત ના કરવી એવું કહી દીધું હતું.કેમ કે અહીં અજાણ્યા શહેર માં કોઈ નો વિશ્વાસન કરાય,અને આમ પણ કૃપા એ મુંબઇ વિશે સારી નરસી વાતો પણ સાંભળેલી.એટલે એ પણ બને ત્યાં સુધી ઘર મા જ ભરાઈ રહેતી. પણ મુંબઇ જેવા શહેર માં કમાણી તો જોઈ.એક દિવસ રામુ એ કૃપા ને કહ્યું, "જો કૃપા આ