લઘુ કથાઓ - 20 - The Tale of Mysteries... - 1

(18)
  • 4.9k
  • 1
  • 1.9k

નમસ્કાર મિત્રો..હું સૌમિલ કિકાણી..આજ થી હું એક નવી સિરીઝ લાવી રહ્યો છું The તales Of Mystries જેમાં 5 વાર્તા ઓ ત્રણ થી ચાર એપિસોડ્સ માં વહેંચાયેલ હશે. આજ સુધી ની જેમ આપ નો સાથ સહકાર અને પ્રેમ ડાઉનલોડ રેટ્સ અને રીવ્યુ સ્વરૂપે આ સિરીઝ ને પણ મળશે એવી પ્રાર્થના સહ... શરૂ કરૂ છું પહેલી વાર્તા.. પ્રકરણ 1 ( બોડી ફાઉન્ડ ઇન કેનાલ)ન્યુ યોર્ક શહેર , એક એવું શહેર જેની લાઈફ જાણવા અને માણવા દરેક વ્યક્તિ ઉત્સુક હોય અને સપના જોતો