દ્રશ્ય ૧૩ - મગન અને કાળુ ઘર ની બહાર આવ્યા અને જોયું તો ગામ માં શાંતિ હતી. ચારે બાજુ કોય અવાજ નઈ કઈ પક્ષી ની કલ્કલા હટ નઈ કે પ્રાણીઓ ની બૂમો પણ નહતી સંભળાતી આવી શાંતિ જોઈ ને કાળુ ને મનમાં વિચાર્યું " વાવાઝોડા પેહલા ની શાંતિ છે....શું....થશે." કાળુ અને મગન ચાલતા જતા હતા ગામ ના બધા લોકો એકદમ એમની સામે આવી ગયા અને એક સાથે ચારે બાજુ થી ઘેરી લીધા. મગન અને કાળુ પકડવા માટે તે બધા એમની નજીક આવા લાગ્યા એમનાથી બચવા ના પ્રયાસ માં કાળુ અને મગન ને પોતાના પાસે પડેલી કંકુ ને એમની