THE DEPLOMACY elemant gone enimy - 17

  • 3.1k
  • 1.3k

અને ખરેખર એમ જ થવા જઈ રહ્યુ છે.રતૉલા કશ્યપ નામના એક પ્રોઢા ફોરેન અફેર્સ એન્ડ કન્સર્ન ના third senior minister A categoryના ઓફિસર છે અને એ અતિશયોકતી નથી કે તેમની પરવાનગી વગર ડિપ્લોમસી નું પત્તું પણ પણ નથી હલતુ. પરંતુ સમસ્યા એ હતી કે રતુલા પોતે અસંખ્યવાર ઇન્દિરા સોની ને આંતરિક સંવિધાનો નો ભંગ કરતા જોઈ ચુક્યા હતા,અને તેના જ પગલે રતુલા diplomacy ની પરવાનગી વગર જ કેટલી વાર તેમના પરિવારની સાથે ભારત સરકારના કાજે વિદેશ પ્રવાસ કરી ચૂક્યા હતા.અર્થાત આમંત્રણ કેવળ એક માત્ર રતુલા કશ્યપને જ મળતું અને તેમની સાથે તેમનો આખો પરિવાર વિદેશ પ્રવાસ કરી આવતો.જોકે એ વખતે