ડ્રીમ ગર્લ - 23

  • 4.4k
  • 2
  • 1.7k

ડ્રીમ ગર્લ 23 રોડ પર એક આદમી દોડતો હતો. કોઇ ઘાયલ સાવજ પાછળ ચાર શિકારી પડ્યા હોય એમ પાછળ માણસો ફાયર કરી રહ્યા હતા. લોહીથી લબથબ એ માણસ રોડ પર ફસડાઈ પડ્યો. પેલા માણસોએ એને ચારે બાજુથી ઘેરી લીધો હતો. એ તમામ માણસોની આંખમાં નફ્ફટ હાસ્ય હતું. રોડ પર એ માણસ તડપતો હતો. એના શરીર માંથી નીકળેલ લોહીના રેલા રોડ પર કોઈ અજીબ ચિત્ર બનાવી રહ્યા હતા. અચાનક ક્યાંકથી જિગર કોઈ હિરોની જેમ આવ્યો અને એના પિતાને બે હાથોમાં ઉંચકીને દોડ્યો. પાછળ એ નફ્ફ્ટ , નાલાયક લોકો હતા. જિગર