ડ્રીમ ગર્લ - 22

(16)
  • 3.6k
  • 1
  • 1.8k

ડ્રીમ ગર્લ 22 પ્રિયાની આંખોમાં રોષ હતો. જિગરે એના પિતાને બચાવવાની કોશિશ કરી હતી. એક આખી રાત એ એના પિતા માટે હેરાન થતો રહ્યો. એણે પોતાને ઇન્ફોર્મેશન આપી, નહિ તો કદાચ પોતાના પિતા બિનવારસી.... ના... ના.... પોતાના પિતા બિનવારસી કે લાવરિસ ના થઇ શકે. અને જિગરને એનો બદલો આ મળશે? આ સમાજ, આ સોસાયટી. છી.. નફરત છે આવી સોસાયટી ને. ગુસ્સાથી એના લમણાં ફાટ ફાટ થતા હતા. એ આવી પરિસ્થિતિથી ડરતી ન હતી. " મી. ઇન્સપેક્ટર, આ ઘટના થયે 36 કલાક થવા આવ્યા. હજુ બચાવનારનું સ્ટેટમેન્ટ બાકી છે