પુનર્જન્મ - 33

(32)
  • 4.8k
  • 3
  • 2.4k

પુનર્જન્મ 33 અનિકેત એક પળ સ્તબ્ધ થઈ ગયો હતો. આ ગામની વચ્ચે એ એક વાર હડધૂત થઈ જેલમાં ગયો હતો. આજે ફરી વાર તો એવું કંઇક નહી થાય ને ? એણે ઉભા થવાનો પ્રયત્ન કર્યો.. પણ મન, શરીર કોઈ સાથ આપવા તૈયાર ન હતું. અહીં આવવા બદલ એને અફસોસ થતો હતો. પોતાને અને મોનિકાને શું લેવાદેવા ? પોતે એક કામ લીધું હતું અને એ પૂરું કરવાનું હતું.. બસ.. શું મોનિકાને બચાવીને એણે ભૂલ કરી હતી ? મોનિકા એ ફરી અનિકેતના નામનું એનાઉન્સ કર્યું. એ