પુનર્જન્મ - 31

(35)
  • 4.5k
  • 1
  • 2.4k

પુનર્જન્મ 31 અનિકેતની જીપ ગામમાં પ્રવેશી ત્યારે ગામના ચોકમાં તૈયારી ચાલુ હતી. આખરે મોનિકા એક સેલિબ્રિટી હતી. એક તરફ સ્ટેજ બનાવ્યું હતું. ચારે બાજુ જાહેરાતોના હોર્ડિંગ્સ લાગેલા હતા. અનિકેત સીધો જ ઘરે આવ્યો. મોનિકા એ જમવાનું એનિકેતના ઘરે રાખ્યું હતું. અનિકેતને એ સમજાતું ન હતું કે એના સ્વાગતમાં શું કરવું, જમવામાં શું બનાવવું? કેટલીક વસ્તુઓ તો એણે ઘરે આવતા રસ્તામાંથી જ લઈ લીધી હતી. ઘર થોડું સરખું કર્યું. ઘર આમ તો દિવાળીના કારણે સજાવેલું જ હતું. જમવાનું મેનુ? એને શું ભાવતું હશે? આખરે એણે મેનુ