લવ ની ભવાઈ - 45

  • 3.3k
  • 1
  • 950

હવે આગળ , થોડીવારમાં સર પોતાનું કામ પતાવીને બધા વિધાર્થી આગળ ઉભા રહી ગયા . સર કઈ બોલતા નથી પણ બધા વાંચે છે તે સર જોવા લાગ્યા થોડીવાર એમ જ ત્યાં બોર્ડ પાસે ઉભા રહીને બધા તરફ જોતા હતા અને ફરીને તે પાછા બોર્ડ તરફ કંઈક લખવા લાગ્યા .સાવ શાંત વાતાવરણ હોવાથી બધા લખવાનો અવાજ આવવાથી બોર્ડ તરફ જોવા લાગ્યા દેવ હજી પણ તેની બુકમાં જ વાંચતો હતો થોડીવાર રહીને સર બોલ્યા ત્યારે બધા એકસાથે સર તરફ જોવા લાગ્યા .સર : બધાની તૈયારી કેવી છે ? વિધાર્થી : બધા એક સાથે સારી .સર