મન : સંબંધ મિત્રતા નો - 90

  • 3.1k
  • 1
  • 1k

અમુક વાર ભાવિન ના મમ્મી અને નિયા સાંજે બહાર ફરી આવતા, તો ક્યારેક ભાવિન ના પપ્પા એ લોકો માટે આઈસ ક્રીમ લઇ આવતા. નિયા ને હવે અહીંયા ફાવી ગયેલું એ ને કંટાળો નઈ આવતો. અમુક વાર ટાઈમ હોય તો એ કઈ નું કઈ લખ્યા કરી એટલે એનો દિવસ જતો રહે. જોત જોતા માં ભાવિન ને ગયા એના વીસ દિવસ ઉપર થઇ ગયું. આજે જ ભાવિન ના પપ્પા એ કહ્યું હતું , " આટલા વીકમાં મુંબઈ જઈસુ " નિયા ખુશ હતી કે હવે ભાવિન સાથે રહેવા મળશે પણ હવે એને મમ્મી પપ્પા થી દૂર રહેવું પડશે એ વાત નું દુઃખ પણ