દુનિયા જેને વર્લ્ડ વોર ફર્સ્ટ એન્ડ સેકન્ડ કહે છે, તે વાસ્તવમાં વર્લ્ડ વૉર હતા જ નહીં. તે કેવળ વેસ્ટ કોન્ટિનેન્ટ ના ઇન્ટર્નલ વૉર્સ જ હતા જેને વર્લ્ડ વોર નામ આપી દેવામાં આવ્યું હતું. જેને તમે યુનાઇટેડ નેશન્સ કહો છો તેજ યુનાઇટેડ નેશન્સ ને વર્લ્ડ વોર સેકંડ પહેલા એકબીજાથી ખતરો હતો અને આ લોકોએ જ એકબીજા થી બચવા હથિયારોની હોડ શરૂ કરી હતી.અને આજ શત્રુ રાષ્ટ્રો યુનાઇટેડ નેશન્સ બની ગયા એટલે ખતરો ટળી ગયો અને તેમના હથિયારોના ડાયવર્ઝન સ્વરૂપે તેનું વેપારીકરણ શરૂ થયું.ચાર્લી આજ ફાઈટર પ્લેન ની વાત કરી રહ્યો છે અને ફ્રાન્સની સરકાર દ્વારા ભારતને ઑફર અપાવીને ઇન્ડિયન diplomacy ને