તલાશ - 18

(56)
  • 7.4k
  • 1
  • 3.9k

“…અફકોર્સ એની સાથેના પુરુષને એ વાતની ખબર નથી જો એને ખબર પડશે તો કઈ પણ થઇ શકે છે. તારા પર હુમલો થઈ શકે છે કે, તને મારી નાખવાની કોશિશ પણ થઈ શકે છે." અનોપચંદે કહ્યું "ઠીક છે પણ ધારો કે મેં બેગ લઇ લીધી પછી શું?' "પછી તારી મરજી તું ભાવસારવાળી બસમાં પણ આવી શકે છે અથવા બીજું કોઈ વાહન પકડીને તું સવારે અહીં પહોંચી જજે. ખર્ચની કોઈ ચિંતા નથી. હમણાં આ મોહનલાલ તને 5000 રૂપિયા આપી દેશે. જયારે એ ખૂટવા આવે એટલે સામેથી માંગી લેજે. હિસાબ આપવાની જરૂર નથી. મોહનલાલ રેસકોર્સ પર આવેલી મદુરાઈ રેસ્ટોરાંમાં તને 8-30 વાગ્યે મળશે." "પછી પેલી ઓરત- યુવતીનું શું? એ