ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-22

(66)
  • 4.6k
  • 4
  • 2.2k

( અકીરા પોતાનો બનાવેલો પ્લાન નિષ્ફળ જતા ગુસ્સે થઇ.તેણે એલની ગર્લફ્રેન્ડને શોધી તેની જોડે બદલો લેવાનો નક્કી કર્યું.અહીં એલ્વિસ કિઆરાના અકીરા સાથે થયેલા વર્તન પર ગુસ્સે થયો.તેણે કિઆરા સામે અકીરાની માફી માંગી.કિઆરા ત્યાંથી નારાજ થઇને જતી રહી.તે કોઇ છોકરા અર્ચિતને બોલાવે છે અને તેને ગળે લાગી.જે તેનો પીછો કરી રહેલો વિન્સેન્ટ જોઇને વિસ્મય પામ્યો) કિઆરા અને અર્ચિત ટી સ્ટોલની એક પાટલી પર એકબીજાની બાજુમાં બેસેલા હતાં.વિન્સેન્ટ બરાબર તેમની પાછળ બેસેલો હતો.તેણે માથે ટોપી અને ગોગલ્સ પહેર્યા હોવાના કારણે તે ઓળખાતો નહતો.કિઆરાનું તે તરફ ધ્યાન પણ નહતું. કિઆરાએ અર્ચિતને બધું જ જણાવ્યું. "વાહ,કિઆરા મને નહતી ખબર કે તું આટલી તોફાની છે.પેલી