રવિરાજ ની અરેસ્તિંગ પછી તેણે યોજેલી સભા વિરોધ સભામાં પરિણમી, તેની સાથે ના નેતાઓ અને તેના મિત્રો પણ જાણે ક્યાંક ગાયબ જ થઈ ગયા અન્વેષણ મલિક પણ પોતાનું મોઢું છુપાવીને ત્યાંથી ભાગી નીકળી પરંતુ તે અને રવિરાજ સાથે દિલ્હીમાં રેસ્ટોરેન્ટ ખોલી પાર્ટનરશીપ કરી રહ્યા હતા આથી રવિરાજ નું નામ આવતા જ ત્યાં પણ ઈનકમ ટેક્સ અધિકારીઓની રેડ પડી આ બધામાં અન્વેષા માલિકનું નામ પણ ચર્ચામાં આવી ગયું .પોલીસે આ સાથે જ રવિરાજ ની બધી જ મિલ્કતો જપ્ત કરી લીધી અને આં સાથે તેનો ભાઈ ઉમંગ પણ પોલીસ કાર્યવાહીમાં ફસાઈ ગયો કાળા નાણાના હિસાબ દરમિયાન તેમણે કરેલા કેટલાક અન્ય