બંધી બનાયેલા જીવન સાહેબ રાજા સામે ઘણી આજીજી કરે છે પણ રાજા મિરાઝ તેને કારાવાસ માં ધકેલી દે છે. થોડો સમય પછી ત્યાં કારાવાસ માં મને મળવા રાજાની કુંવરી મધુમતી ત્યાં આવે છે. હું કુંવરી ને જોઈને અસંબિત પડી ગયો. થોડો ડર લાગવા લાગ્યો કે કદાચ કુંવરી મને મૃત્યુદંડ ન આપી દે. કુંવરી મધુમતી કારાવાસ ની અંદર દાખલ થઈ એટલે મે તેને પ્રણામ કર્યા અને કહ્યું. કુવરી બા મને ક્ષમા કરશો....કુંવરી મધુમતી મને કહે ક્ષમા તો મારે તમારી માંગવી જોઈએ. તમારા કોઈ પણ ગુના વગર તમને કારાવાસ માં ધકેલી દેવામાં આવ્યા. વધુ કુંવરી મધુમતી કહે છે. જીવન સાહેબ... અસલમાં મારા પિતાજી રાજા મિરાઝ