રાજા તેજમય ની આત્માં કાવ્યા ને બીજો સવાલ કરે છે.પૈસા નું મૂલ્ય શું ? કાવ્યા ને આ સવાલ સરળ લાગ્યો. તેની પાસે પૈસા નું મૂલ્ય કેવી રીતે કરવુ અને તેનું વર્ણન પણ સારી રીતે જાણતી હતી. માણસ પૈસા નું મૂલ્ય સારી રીતે જાણે છે, અને તેને કેવી રીતે ઉપયોગ માં લેવો તે પણ ખબર હોય છે. પણજ્યારે માણસ પાસે પૈસા નથી અથવા અપેક્ષા કરતા ઓછા હોય છે, ત્યારે તેનું મૂલ્ય જાણી શકતો નથી. જરા વિચારો કે જો કોઈની પાસે પૈસાની અછત હોય તો તે કેટલું દુઃખ કારક હશે. જેમ કે અત્યાર ના ગરીબો ની હાલત. આજના સમયમાં વ્યસનમાં માણસો ગળાડૂબ થઈને પૈસા નો