ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૯

(15)
  • 2.9k
  • 3
  • 1.7k

કાવ્યા તો એક વિશ્વાસ થી કે આ રસ્તે મને જરૂર થી જીન મળશે એટલે તે અંધકારમય રસ્તે ચાલવા લાગી હતી. ત્યાં સામે તેને એક મોટો દરવાજો દેખાયો. જે દરવાજો બુક માં વર્ણન કર્યું હતું, તેઓ જ દરવાજો હતો. દરવાજો ઘણો મોટો હતો. અને તેની તિરાડ નથી એક સફેદ પ્રકાશ આવી રહ્યો હતો. જે પ્રકાશ થી કાવ્યા ને મનમાં એક મોટી રાહત અને ખુશી થઈ કે હું જીન ને મળવામાં કામયાબ થઈ છું. હવે મારું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. કાવ્યાએ તે દરવાજો ધીમે થી ખોલ્યો. ત્યાં સામે હતો એક મોટો રાજમહેલ. જે સોના, ચાંદી, હીરા, મોતી થી સુશોભિત હતો. કાવ્યા