ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૫

(18)
  • 3.5k
  • 2
  • 2k

કાવ્યા તે સફેદ પ્રકાશ ની દિશામાં ધીરે ધીરે આગળ વધી. જેવી કાવ્યા ત્યાં પહોંચે છે તો તે સફેદ પ્રકાશ અદ્રશ્ય થઈ જાય છે. પણ કાવ્યા એ માની લે છે કે અહી થી જીન ગુફામાં પ્રવેશ કરતો હશે અને અહી થી બહાર નીકળતો હશે. કાવ્યા ત્યાં બેસીને ફરી સફેદ પ્રકાશ થવાની રાહ જોવા લાગી. પણ થોડો સમય તેણે રાહ જોઈ ત્યાં તો કાવ્યા ને તે જ જગ્યાએ ઊંઘ આવી ગઈ. સવાર થયું તોય કાવ્યા ઘરે પાછી ફરી ન હતી. રમીલાબેન ને હવે કાવ્યા ની વધુ ચિંતા થવા લાગી હતી. વિકાસભાઈ કામ પર જઈ રહ્યા હતા તો તેમને રોકી ને કહ્યું. કાવ્યા હજુ