ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૯

(16)
  • 4.2k
  • 2
  • 2.1k

જીનલ ના જવાબ થી જીન ખુશ થાય અને અને બીજો સવાલ કરે છે.કર્મ થી શું મળે છે. અને આ કર્મો આપણને ક્યાં લઈ જાય છે. જીનલ જવાબ આપતા કહે છે. કર્મ થી ફળ મળે છે અને ફળ થકી માણસ નું ભાગ્ય માં હોય તે મળે છે.જીનલ એક વાર્તા કહેતા કહે છે. એક દેશમાં બે નગરો હતાં. બંને નગરો નજીક માં સામે સામે જ હતા. બંને નગરમાં અલગ અલગ રાજા રાજ્ય કરતા હતા. તે નગર થી થોડે દૂર જંગલમાં એક સંત રહેતા હતા અને બંને રાજા તે સંતને પોતાના ગુરુ માનતા હતા અને તેમનો આદર પણ કરતા હતા. પરંતુ સમસ્યા એ હતી કે