પહેલી મુલાકાત વરસાદમાં.... - (ભાગ 3)

  • 3.5k
  • 2
  • 1.7k

આદિ નો ફોન રણક્યો...આદિ ખૂબ ખુશ થઈ ગયો એણે ફોન ઉઠાવ્યો ...ફોન પ્રિયાનો હતો ..." તું સમજે છે શું મને આવા પત્ર લખીને તું દર્શાવવા શું માંગે છે...આજ પછી આવું વાહિયાત કામ કરતો નહિ મને બિલકુલ પસંદ ન આવ્યું....અને આ રીતે સોરી કોણ કહે ...તારી કરતા તો કોલેજમાં નીલ છે એ સારું સોરી કહે છે.... આપણા રિલેશનને ત્રણ વર્ષ થઈ ગયા છે છતાં તે એક વાર પણ સારું ઢંગથી સોરી નથી કહ્યું...અને તને કેમ એટલા બધા દિવસ પછી યાદ આવે છે સોરી કહેવાનું...તને શરમ આવી જોઈએ ... છીં ....શરમ તો મને આવે છે મારો બોયફ્રેન્ડ આટલો જૂના જમાનામાં રહે છે