ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩

(15)
  • 5.4k
  • 1
  • 2.8k

બ્રાહ્નણ ને આટલા ક્રોધિત જોઈને રાણી વિભા તેને પગે પડી તેના પગ દાબવા લાગી. અને એક નમ્ર વિનંતી કરી. હે ભૂદેવ અમે તો મહાદેવ નું ભજન અને પ્રજા ની સેવા કરવા માટે આ નગરમાં જન્મ લીધો છે. મારા ભાગ્ય માં તમારી સેવા લખી હશે એટલે હું તમારી સેવા કરવા લાગી ગઈ. અને હજુ તમને અમારી નિષ્ઠા અને ભક્તિ માં કોઈ ખોટ લાગતી હોય તો આપ અમને જરૂર થી શ્રાપ આપી દો પણ હું ધ્યાન માં બેઠેલા મહારાજ ને જગાડીશ નહિ. ગરીબ બ્રાહ્મણ જાણે પરિક્ષા લેવા આવ્યો હોય તેમ રાણી વિભા ને આદેશ કર્યો. જાઓ રાણી મારા માટે તમારા હાથ થી સારા સારા