પિયર - 5

(12)
  • 7k
  • 1
  • 3.1k

બાપનું ધબકતું હૃદય એટલે દિકરી, દિકરીનો જીવ એટલે એનું પિયર. ચંદ્રની સુંદરતા જેમ જેમ વધતી જાય તેમજ અવનીની સુંદરતા પણ વધતી જતી હતી.કૉલેજમાં એડમિશન એકદમ આસાનીથી મળી ગયુ. ભણવામાં હોશિયાર અવની આખી કૉલેજમાં બધાની ચહિતી ને લાડલી બની ગયી હતી. પણ કેવાય છે ને કે જેમ ફુલવાડીમાં હજારો ફુલ હોવા છતાં સૌથી સુંદર ફુલ પર જ ભમરાની નજર હોય છે, ને માળી એ ફુલને બચાવવાની લાખ કોશિશ કરે છે, પણ બચાવી નથી શકતો, ને ભમરો એનું રસ શોષી લે છે, એમજ એક જુવાન દિકરી સાચવવાનું હોય છે. અવની એમતો ખુબજ સમજદાર ને હોંશિયાર હોય છે, એનાં ફ્રેન્ડસ પણ ખુબ ઓછા