For the first time in life - 23

  • 3.6k
  • 1.3k

ક્યાં ગયો ..? કેમ ગયો...? કયા કારણથી ગયો..? કઈ જ ખબર નથી . બસ સામે ઉભેલા sir અને એમના પત્ની રડતા જ રહ્યા અને કઈ બોલ્યા જ નહિ. હવે મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ હતી એટલે હવે આનો જવાબ એક જ વ્યક્તિ જોડે હતો એને બધી જ ખબર હતી અને એ બીજું કોઈ નહિ પણ આદિ જ હતી. હું ત્યાંથી કઈ બોલ્યા વગર જ જતી રહી. અને સીધી આદિ જોડે જ જઈ ને પૂછ્યું..અભિનવ કયા છે .? મને ખબર છે તને બધું જ ખબર છે પણ તું મને કહેતી નથી... એને મારી સામે જોઈનેકહ્યું..થોડીવાર માટે મારી રાહ