ઘર - (ભાગ - ૧૫)

(18)
  • 4.4k
  • 2k

પ્રીતિનાં હૃદયમાં ફાળ પડી ગઇ. તે ધીરે -ધીરે હોલમાં આવી. ત્યાં સ્મૃતિબેન હૈયાફાટ રુદન કરી રહ્યાં હતાં. પ્રીતિએ નીચે સુવડાવેલ શરીર પર પડ્યું.“કિરણ”.પ્રીતિ ચિલ્લાઈને કિરણનાં નિશ્ચેતન દેહ સામે ભાંગી પડી. ...કિરણનાં મૃત્યુને છ મહિના જેટલો સમય થઇ ગયો હતો. આ અણધારાં ઘાથી પ્રીતિ અને તેનો આખો પરિવાર તૂટી ગયો હતો. પણ બધાએ હવે પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી. પ્રીતિ વિનયભાઇ અને સ્મૃતિબેનનાં રૂમમાં ગઇ.“પપ્પા, તમે હા પાડો તો આપડે બધાં થોડો સમય પેલાં ઘરે જઇ આવીએ?”“બેટા, અમારું તો હમણાં ક્યાંય મન નથી લાગતું. એક કામ કર તું અને ક્રિતી થોડો સમય ત્યાં રહી આવો. હું તમારી સિક્યોરિટીની વ્યવસ્થા કરું છું.”વિનયભાઇએ કહ્યું.બીજા દિવસે સવારે