સ્ત્રી સંઘર્ષ...ભાગ 29

  • 3.8k
  • 1
  • 1.7k

     ગેસ્ટ હાઉસના રૂમમાં બેઠી ને હર્ષ ચિંતામાં મુકાઈ ગયો મક્કમપણે જાહેરમાં રુંચા નો સાથ આપવાનો અને પોતાના તેના પ્રત્યેના પ્રેમના ઇજહાર પછી પૈસા કમાઈ અને સામાન્ય જીવન સાથે તે ટકાવી ને સાબિત કરી બતાવ્વુ ઘણું અઘરું હોય છે હર્ષને પણ મહેનત કરવામાં વાંધો ન હતો પરંતુ મહેનતના અંતે ફળ તેને જોઇતું જ મળશે તે નક્કી ન હતું તેના મિત્રો અને તેની માતા એ તો તેને આ બધું કરવા માટે ના પાડી રહ્યા પરંતુ રવિ અને હર્ષના પિતાએ એ તો જ્યાં સુધી રુચા નો પરિવાર માને નહીં ત્યાં સુધી ત્યાં જ રહેવા કહ્યું પછી ભલેને તેની માટે તેને અભ્યાસ