એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૬

  • 4.8k
  • 2.2k

સલોની અને નકુલ દેવની સામે જોઈ રહ્યા હતા. "શું?"દેવને ખબર ના પડી કે આ લોકો કેમ એની સામે જોવે છે એટલે પૂછ્યું. "તું ડિનર માટે રોકાઈશ ને?"સલોનીએ પૂછ્યું. "હાસ્તો રોકાશે જ ને,એમા શું પૂછવાનું"નકુલ બોલ્યો. "હા,સાચી વાત"સલોની બોલી. "ઓકે"દેવે કહ્યું. ત્રણેય સાથે બેસીને વાતો કરતા કરતા ડિનર કર્યું. "સલોની મમ્મી એ તને ઘરે બોલાવી છે"નકુલે કહ્યું. "કેમ?"સલોનીએ પૂછ્યું. "ખબર નથી મને,એમને કંઈક વાત કરવી હશે" "એમને હું પસંદ આવી કે નહીં?"સલોની ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું. "અમમમ.....,ખબર નથી"નકુલ સલોનીને હેરાન કરતા કહ્યું. "અરે સાચું બોલને,શું હસે છે"સલોની ટેન્શનમાં બોલી. "એ તું કાલ આવે એટલે જ પૂછી લેજે,મમ્મી એ કહ્યું કે હું