NO LIMITS. the extreme virtual.(fines nihil) a fantecy story - 15

  • 4.1k
  • 1.4k

અલ્ટ્રા ગોર્જિયસ અને અલ્ટ્રા neat and clean ફેન્સી ડેટાસ ની લેબોરેટરી નો door open થતાની સાથે જ એક સ્પાર્ક નો ફટાકડો સંભળાય છે અને બીલે રીમોટ tripoid પર મૂકીને કહ્યું વેલકમ મી સ્કાય, વેલકમ ટુ ફેન્સી ડેટાસ.બીલ ને સ્કાય દેખાયો અને બીલ ખુશી થી બોલી ઉઠ્યો fun is ready, મિસ્ટર સ્કાય!!સ્કાય બીલ ની સામે જઈને ઊભો રહે છે, અને બીલ સમજી જાય છે. અને સ્કાય અર્ધ અંધારપટ વાળી લેબોરેટરી ને આમતેમ જોવા લાગે છે.બીલે ફરીથી રીમોટ ઉઠાવ્યું અને તરત જ લેબોરેટરીની બીજી બધી જ lights on થઈ ગઈ.સ્કાયે પ્રસન્નતા અને આભા થી લેબોરેટરી ને ગોળ ફરીને જોઈ , કે જેમાં