વસુધા - વસુમાં - પ્રકરણ-9 

(59)
  • 7.7k
  • 3
  • 4.2k

વસુધાપ્રકરણ-9 અવંતિકાએ મોક્ષને કહ્યું મોક્ષ તમે મને ખૂબ પ્રેમ કરો છોને તો મારી એકવાત માનશો ? મોક્ષે કહ્યું તારી વાતમાં તથ્ય હોય છે હું જાણું છું નિસંકોચ મને કહે હું તારી વાત માનીશજ. અવંતિકાએ કહ્યું મોક્ષ આ નવલકથા વસુમાનું ચરિત્ર એમની જીવનયાત્રા વાંચી રહી છું મને એટલી ગમે છે કે... મોક્ષ તમને શું કહ્યું ? આ કેવો સરસ સમય કાળ હશે કે માણસો આપણે પ્રેમાળ, પરિશ્રમી અને લાગણીશીલ હતો એમની દરેક વાત અને વિચાર-વર્તનમાં સંસ્કાર ટપકે છે એકબીજા માટે કેટલી લાગણી અને પ્રેમ છે. મોક્ષ વસુધાનું બાળપણ, શિક્ષણ અને કિશોરાવસ્થાથી એ ગાયને કેટ પ્રેમ કરે છે અને એની ગાય પણ