આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-50

(108)
  • 6.7k
  • 1
  • 4k

આઇ હેટ યુપ્રકરણ-50 માસાએ કહ્યું નંદીની આજે હીંચકે સાથે બેસવાની ઉતાવળમાં મારું એક કામ ભૂલી ગયો છું અમારી દવાઓ લાવવાની હતી મેં વિચાર્યુ તને ફોન કરું પણ તું ચાલુ ડ્રાઇવીંગે ક્યાં ફોન લેવાની એટલે ના કર્યો. નંદીનીએ કહ્યું બોલોને કઇ લાવવાની છે હું હમણાંજ લઇ આવું છું બહાર મેઇન રોડ પરજ દવાની દુકાનો પર મારી નજર પડી હતી. માસા એ કહ્યું ના ના અત્યારે જવાની જરૂર નથી હજી છે કાલે તું લાવી આપજે કાલે માસીને પણ કંઇ ઘરમાં લાવવાનું હોય તો એ બધું લઇ આવજે હમણાં નથી જરૂર જવાની. માસીએ કહ્યું દીકરા શાંતિથી જા ન્હાઇ લે અને ફ્રેશ થઇને આવ