એક પૂનમની રાત - પ્રકરણ-43

(138)
  • 7.7k
  • 2
  • 5.2k

એક પૂનમની રાત પ્રકરણ-43 સિધ્ધાર્થે બધાનાં નિવેદન અને બધાએ લીધેલાં ફોટા વીડીઓ રજૂ કરવા જણાવ્યું અને કાર્તિક ભેરોસિંહને અંદર બોલાવ્યાં. કાર્તિકને પૂછ્યુ તમે તમારું ત્યાં શું જોયું અને શું અનુભવ કર્યા એ જણાવો અને એનું લેખીત નિવેદન આપો. તમારાં ફોનમાં રહેલાં ફોટો વીડીયો શેર કરો અને પછી જરૂર પડે તમને બોલાવીશું આ સાંભળીને કાર્તિકની નજર ઊંચી ચઢી ગઇ અને થોડોક નારાજની સાથે કહ્યું સર અમે તો આજેજ ગયાં છીએ અમારી પાસે એવી કંઇ વિશેષ માહિતી નથી પણ અમારાં ડીપાર્ટમેન્ટે આ પ્રોજેક્ટ દેવાંશ અને વ્યોમાને સોંપ્યો છે એટલે એમની પાસે વિગત માંગો એ જરૂરી છે અમારી પાસે જે છે એ આપને શેર