એક પૂનમની રાત - પ્રકરણ-42

(119)
  • 7.7k
  • 5.2k

એક પૂનમની રાત પ્રકરણ-42 સિધ્ધાર્થ અને વિક્રમસિહજી બંન્ને વાવ આવી ગયેલાં. ત્યાં બધાની સાથે વાતો અને પૂછપચ્છ થઇ રહી હતી અને ત્યાંજ વ્યોમાની ચીસ સંભળાય છે બધીં નજર એ તરફ જાય છે દેવાંશ દોડીને એની પાસે જાય છે અને પૂછે છે વ્યોમા કેમ શું થયું ? કેમ ચીસ પાડી ? કંઇ જોયું ? વ્યોમાએ કહ્યું તમે લોકો વાતોમાં છો પણ મારી નજર બળેલા સર્પ નાગ તરફ પડી જુઓ અત્યારે ત્યાં કશુ નથી એ લોકોને મેં વાવની પાછળ તરફ જતાં જોયાં. દેવાંશે કહ્યું એ તો બળી ગયેલાં કેવી રીતે જાય ? પણ એની નજર પડતાં નાગ સર્પ જયાં બળી મરેલાં હતાં એ