પહેલી મુલાકાત વરસાદમાં.... - .(ભાગ 1)

  • 4.4k
  • 2
  • 2k

" આઈ હેટ યુ આદિ..." પ્રિયા એટલું બોલીને ત્યાંથી ચાલી ગઈ...આદિ ગ્રીની ગાર્ડનમાં વરસાદ માં ત્યાં જ ઊભો રહી ગયો ...આદિ સોફ્ટવેર કંપની માં જોબ કરતો હતો...આદિને ખાવાનો ખૂબ જ શોખ હતો પરંતુ એની ગર્લફ્રેન્ડ ના કહેવાથી એ ડાયટીંગ ઉપર રહેતો હતો ...જેના કારણે એની બોડી પરફેક્ટ હતી...આદિ પ્રિયા ના પ્રેમ ની પાછળ ગાંડો હતો ...પ્રેમ ની પાછળ કે પ્રિયા ના રૂપ ની પાછળ કહીએ એમા કંઈ વધારે ફેરફાર ન કહેવાય...પ્રિયા આદિ ની કોલેજ સમયમાં બનેલી ગર્લફ્રેન્ડ હતી...પ્રિયા ને એની સુંદરતા ઉપર ખૂબ જ ઘમંડ હતો...રોજેરોજ યોગા કરીને બનાવેલો એનો શરીર નો બાંધો એવો હતો જે આજકાલની છોકરીઓનું સપનું છે...ખૂબ